Book Name: હારીશ નહિ તું તો જીતનો હકદાર છે
Author: Baraiya Arati Ashokbhai
ISBN: 978-93-94781-59-7
Language: Gujarati
Format: Paperback
Gujarati Book - હારીશ નહિ તું તો જીતનો હકદાર છે
SKU: TDS000156
₹349.00 Regular Price
₹249.00Sale Price
લેખિકા આરતી બારૈયા(આરુ) પોરબંદરમાં જન્મેલા, ઉપલેટાના વતની છે. હાલે ભુજ નિવાસી. જે સમાજકાર્યમાં પોતાની કારકિર્દી આગળ વધારી રહ્યા છે. પોતાના વ્યવસાયિક કાર્યને મહત્વ આપતા તેઓ આજની યુવાપેઢીને તેમના જીવનમાં ઉપયોગી થાય તેવું કઈક પ્રદાન કરવા ઈચ્છતા હોય આ પુસ્તક લખવા પ્રેરાયા. આ પુસ્તક દરેક વાચક મિત્ર માટે ઉપયોગી થશે તેવી તેઓ આશા વ્યક્ત કરે છે.











